નાંદોદ: રાજપીપળા થી ભરૂચ અને અંકલેશ્વર તરફ જતો રસ્તો બિસ્માર હાલત મા.
Nandod, Narmada | Sep 15, 2025 રાજપીપળા થી ભરૂચ કે અંકલેશ્વર જતા વાહન ચાલકો વચ્ચે તદ્દન જર્જરીત માર્ગ ના કારણે ઘણા વર્ષોથી તકલીફતા આવ્યા હતા જેમાં બે કોન્ટ્રાક્ટરો વચ્ચેની લડાઈ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ આ માર્ક કંઈક સુધર્યો પરંતુ ગુણવત્તા વગરનું ભ્રષ્ટાચારી કામ થયું હવે આ રસ્તો ખૂબ જ તદ્દન ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે