આણંદ શહેર: આણંદ શહેરમાં પ્રથમવાર પાંચ સીટી બસો દોડાવવામાં આવશે જેમાં 65 જેટલી ટ્રીપો આવરી લેવામાં આવશે
આણંદ શહેર સીટી બસ સેવા શરૂ કરવામાં આવનાર છે. જેમાં પ્રાથમિક ધોરણે 5 એસટીબસો શહેરના અલગ અલગ વિસ્તારમાં દોડાવવામાં આવશે. આણંદ રેલ્વે સ્ટેશન પાસે આવેલા પીકઅપ સ્ટેન્ડથી આ સેવા નિયક કરેલા શહેરના વિવિધ વિસ્તારો આવરી લઇને દોડવવામાં આવશે. જેમાં આણંદ શહેરના મોટીશાકમાર્કેટ, અમૂલ ડેરી રોડ, ગણેશ ચોકડી, રાજોડપુરા, બોરસદ ચોકડી , અમીન ઓટો સાગોળ પુરા , મોગરી, વિદ્યાનગર જીઆઇડીસી, કરમસદ, લાંભવેલ તરફના રૂટ પર રેલ્વે સ્ટેશન થી નીકળી જૂના રસ્તા થઇને પાયોનિયર હાઇસ્કૂલ