ભાવનગર: ચોરીની મોટરસાયકલ સાથે એક શખ્સને નારી ચોકડી નજીકથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો
Bhavnagar, Bhavnagar | Aug 19, 2025
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નારી ચોકડી નજીકથી સીદસર તરફ જવાના રોડ પર...