જામનગર: સિક્કાની ભગવતી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સહિત 2.83 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો
Jamnagar, Jamnagar | Sep 14, 2025
જામનગરના સિક્કા પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે ભગવતી સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમ્યાન એક શખ્સવિદેશી દારૂની બોટલો...