સાણંદ: સાણંદ GIDC વિસ્તારમાં ત્રણ લાખના કોપરના વાયર ચોરી કરી ઈસમો ફરાર
સાણંદમાં ચોરીની ઘટના સામે આવી છે... સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં યુનિચાર્મ કંપનીમાંથી ચોરી કરી ઈસમો ફરાર થયા. સ્ટોર યાર્ડમાંથી કોપરના વાયરની ચોરી થઇ. ઈસમો ₹30,00,00 થી વધુ ના મુદ્દામાને ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે રવિવારે ચાર કલાકે બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે