અમદાવાદમાં ચરસ સાથે એક ઈસમ ઝડપાયો. 85 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત ..sog પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપમડ કરી. Sog પોલીસે શનિવારે 5 કલાકે જણાવ્યું કે આરોપીની ઓળખ રવિ ઠાકોર તરીકે થઇ. આરોપીની તપાસ કરતા તેની પાસેથી ચરસ મળી આવ્યુ.પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.