ભરૂચ: ભરૂચ શહેરમાં નવા વર્ષને લઈ એ કયું આઈ વધતા વાતાવરણ પ્રદૂષિત બન્યું હતું, એકયુઆઇ 200 ને પાર પહોંચ્યો
ભરૂચ શહેરમાં દિવાળી પર્વને લઈ ફટાકડા ફોડવામાં આવતા એ.કયુ.આઈ વધતા વાતાવરણ પ્રદુષિત બન્યું હતું.દર વર્ષે દિવાળી પર્વમાં એ.કયુ.આઈ સામાન્ય કરતા વધુ નોંધાઈ છે.ત્યારે ભરૂચ શહેરમાં દિવાળી પર્વને લઈ ફટાકડા ફોડવામાં આવતા એ.કયુ.આઈ વધતા વાતાવરણ પ્રદુષિત બન્યું હતું.જેને કારણે પર્યાવરણમાં ધુમાડોનું આવરણ જોવા મળ્યું હતું.