મહુવા: નેપ ગામે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના ઘરે હુમલો,
મળતી માહિતી મુજબ, ચૂંટણી બાદ તેમના ઘર નજીક કેટલાક લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. એ દરમિયાન અચાનક 10 થી 12 જેટલા શખ્સો ધોકા અને પાઈપ જેવા હથિયારો સાથે ઘરમાં ઘુસી આવ્યા અને હુમલો કર્યો હતો. પૂર્વ પ્રમુખ દુલાભાઈ ભાલીયાએ ફોન પર માહિતી આપતા જણાવ્યું હતું કે આ હુમલો ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. હુમલાની ઘટના બાદ તાત્કાલિક મહુવા