મહેમદાવાદ: દેવકીવણસોલ જિલ્લા પંચાયત સીટનો આત્મનિર્ભર ભારત સ્નેહમિલનનો ધારાસભ્યશ્રી ઉપસ્થિતીમાં કાચ્છઈ ગામે યોજાયો ભવ્ય કાર્યક્રમ
મહે.દેવકીવાણસોલ જિલ્લપંચાયત સીટનો આત્મનિર્ભર ભારત સ્નેહમિલન નૂતન વર્ષ નિમિત્તે કાચ્છઈ ગામે ધારાસભ્યશ્રી ઉપસ્થિતીમાં યોજાયો. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે પૂર્વ ધારાસભ્યશ્રી ગૌતમસિંહ ચૌહાણ, ભાવેશભાઈ રાવલ, તાલુકા પ્રમુખ વિષ્ણુસિંહ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ, સાથે તાલુકા પંચાયતના સભ્યો તૅમજ મોટી સંખિયામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ શ્રી રાજુભાઈ તથા જયદીપસિંહ(JD )સાથે ટીમ દ્વારા સુંદર કાર્યક્રમ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.