મહુધા: રાષ્ટ્રગીત વંદેમાતરમ્ ને 150 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી ધારાસભ્યશ્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા
Mahudha, Kheda | Nov 7, 2025 ગૌરવશાળી_૧૫૦મી_વર્ષ_ગાંઠની_ઉજવણી! આઝાદીના આંદોલનથી લઈ ૨૧મી સદી સુધી સૌ કોઈને રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કરનાર આપણા રાષ્ટ્રગીત વંદે_માતરમ્' ની ગૌરવશાળી 150મી વર્ષગાંઠ નિમિત્તે શ્રી સ્વયંપ્રભાબહેન શાહ હાઈસ્કૂલ,મહુધા શહેર ખાતે મહુધા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ની અધ્યક્ષતામાં યોજાયો.જેમાં રાષ્ટ્રભક્તિની ભાવના સાથે વિશાળ સમુદાય દ્વારા વંદે_માતરમ્' નું ગૌરવપૂર્ણ_ગાન કરવામાં આવ્યું.