શહેરનો સશક્ત નારી મેળો સખી મંડળની બહેનો માટે આશીર્વાદરૂપ, વસ્તુઓના વેચાણ પર સારી એવી થઈ રહી છે આવક.
Palanpur City, Banas Kantha | Dec 13, 2025
પાલનપુરા રામલીલા મેદાનમાં શરૂ કરવામાં આવેલો સશક્ત નારી મેળો સખી મંડળની બહેનો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે અને તેમના હાથ બનાવટની વસ્તુઓના વેચાણ પર તેઓ સારી એવી આવક કમાઈ રહી છે.