હિંમતનગર: ચિલોડાથી શામળાજી નેશનલ હાઇવેની કામગીરીમાં ઉતારાઈ વેઠ, બ્રિજમાંથી પડી રહ્યા છે ધોધ
Himatnagar, Sabar Kantha | Aug 31, 2025
ચિલોડા થી શામળાજી નેશનલ હાઈવે ની કામગીરી ચાલી રહી છે જોકે આ નેશનલ હાઈવે ની કામગીરીમાં વેટ ઉતારાઈ હોવાના દાખલા રોજે રોજ...