શહેરા: શહેરા પો.સ્ટે.ના અપરહણ અને પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ એસ.ઓ.જી. એ ઝડપ્યો
Shehera, Panch Mahals | Sep 6, 2025
શહેરા તાલુકાના મંગલીયાણા ગામના પ્રકાશ પગી નામનો યુવક શહેરા પોલીસ મથકે નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટનો ગુન્હામાં નાસતો...