ખેડા: યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપતા સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ, ખેડા ટાઉન પોલીસ મથક ખાતે યુવક વિરુદ્ધ ગુનો નોંધાય
Kheda, Kheda | Aug 24, 2025
ખેડા પંથકની સગીરાએ આપઘાત કરતા યુવક સામે ખેડા પોલીસે દુષ્યેરણ ની ફરિયાદ નોધી છે. યુવક સગીરાને પ્રેમ સંબંધ નહીં રાખે તો...