નાંદોદ: રાજપીપળા માં વીજ કંપનીની મુખ્ય કચેરી, જૂની સિવિલ સામે અને ભાટવાડા માં લાઇટબીલ ભરાતા હતા તે પૈકી એક બારી બંધ થઈ
Nandod, Narmada | Jun 12, 2025
આ મુદ્દે રાજપીપળા ડીજીવીસીએલ ના મુખ્ય ઇજનેર બી બી પટેલે જણાવ્યું કે અમારે વડી કચેરી થી આદેશ છે કે આજના ડિજિટલ યુગ માં...