સાવરકુંડલા: લીલીયા-સાવરકુંડલા શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનું પ્રેરણાત્મક માર્ગદર્શન
Savar Kundla, Amreli | Sep 5, 2025
લીલીયા-સાવરકુંડલા વિધાનસભા શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ – ૨૦૨૫માં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વક્તા તરીકે ઉપસ્થિત...