તિલકવાડામાં દર ભવ્ય જલસા નું આયોજન કરાયો. આ જલસામાં વડોદરા થી આવેલ હજરત મૌલાના તાજુદ્દીન અશરફી સાહબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. હજરત સૈયદ સાદાપઅલી સાહેબ તથા સૈયદ સલાઉદ્દીન સાહેબ ની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમા જિલ્લા ના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા મુસ્લિમ ધર્મગુરુ સાથે તિલકવાડાના નગરજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા મુસ્લિમ બિરાદનો ખૂબ મોટી સંખ્ય ઉપસ્થિત રહ્યા.