સાવરકુંડલા: “વિકાસમાં અમે બલિદાન ન બનીએ”: સાવરકુંડલામાં વેપારીઓનો તંત્ર સામે સૂત્રોચ્ચાર, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
Savar Kundla, Amreli | Sep 6, 2025
સાવરકુંડલા નજીક ગિરધર વાવ ફાટક પાસે બની રહેલા ઓવરબ્રિજના કારણે 100થી વધુ વેપારીઓના રોજગાર બંધ થઈ ગયા છે. રોડ બંધ કરી...