વલસાડ: જિલ્લામાં 10 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ
Valsad, Valsad | Nov 2, 2025 રવિવારના 2 કલાકે જાહેર કરેલા બદલીના જાહેરનામાની વિગત મુજબ ગત તારીખ 1 11 2025 ના રોજ વલસાડ જિલ્લા ના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 10 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલી કરાવી છે.