હરીઓમ ઇલેક્ટ્રોનિક ગેરેજની બહાર પાકિંગમાં પોતાની માલિકીની કાળી કલરની સુઝુકી એક્સેસ મોપેડ નં. GJ-05-EZ-2602 પાર્ક કરી હતી. ત્યારબાદ ફરીયાદી પોતાના કામ અર્થે બહાર ગયા હતા. પોતાનું કામ પૂર્ણ કરીને રાત્રે આશરે નવ વાગ્યે પરત આવીને જોતા ગેરેજની બહાર પાર્ક કરેલ મોપેડ સ્થળ પર હાજર ન હતી. કોઈ અજાણ્યા ચોર ઇસમ દ્વારા મોપેડ, જેની કિંમત અંદાજે રૂ. 40 હજાર થાય છે, ચોરી કરીને નાસી જતા આ અંગે ફરીયાદીએ સાંજે છ વાગ્યે કડોદરા પોલીસ મથકે નોંધાઈ