રાજકોટ દક્ષિણ: ગણાતા રૈયાધાર પાસે આવેલ યશોદા નગરના રહેવાસીઓ પારાવાર ગંદકીથી ત્રસ્ત, તાકીદે ઉકેલ લાવવા માંગણી #janaamsya
Rajkot South, Rajkot | Aug 8, 2025
શહેરના રૈયા ધાર પાસે આવેલ યશોદાનગરના રહેવાસીઓ અહીં ફેલાયેલ પારાવાર ગંદકીથી ત્રસ્ત થઈ ગયા છે.પોતાની સમસ્યાઓ વિશે વધુ...