મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાને સાંજે સાયનકાલે દાદાની 108 દિપની મહાદીપ આરતીના ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
Mehmedabad, Kheda | Aug 27, 2025
મહે. શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આજે ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે ગણેશજીની 108 દિપની મહાદીપ આરતી ઉતારાઈ. ત્યારે નિજ...