માંડવી: માંડવીના મકડા વિસ્તારમાં ₹૩.૪૦ કરોડના વિકાસકામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત.
Mandvi, Kutch | Jan 31, 2026 માંડવીના મોટી મઉં મકડા સીટના વિવિધ ગામોમાં ₹૩.૪૦ કરોડના વિકાસકામોનું ધારાસભ્ય અનિલભાઈ દવેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.