હિંમતનગર: નેશનલ હાઇવે બિસ્માર બનતા વાહનોને નુકસાન થવા અંગે રાયગઢના અગ્રણીએ પ્રતિક્રિયા આપી
Himatnagar, Sabar Kantha | Aug 27, 2025
હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર 48 પર ઠેર ઠેર ખાબડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે એક તરફ...