વાલિયા: વટારીયા ગામની ગણેશ સુગર ફેક્ટર ક્રિસ્ટલાઈઝર પ્લાન્ટમાં ડી.પી.પેનલ ચેક કરતી વેળા નીચે પટકાયેલ કર્મચારીનું મોત થયું
Valia, Bharuch | Sep 10, 2025
વાલિયા ગામના હાઉસિંગ બોર્ડમાં રહેતા 56 વર્ષીય કિરીટસિંહ ઇન્દ્રસિંહ અટોદરિયા ગત તારીખ-8મી સપ્ટેમ્બરના રોજ સવારે વાલિયાના...