પાડલીયા ગામે આદિવાસી સમાજના લોકો અને પોલીસ વચ્ચે બનેલી ઘર્ષણની ઘટના બાદ અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજના આગેવાન શંકરભાઈ માણસા ની પ્રતિક્રિયા સામે આવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે સોમવારે 3:30 કલાકે આદિવાસી સમાજના આગેવાન શંકરભાઈ માણસા ની પ્રતિક્રિયા સામે આવી હતી