દાંતા: અંબાજી પોલીસ દ્વારા વાહનોના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મને લઈને ખાસ ડ્રાઇવ કરવામાં આવી
અંબાજી પોલીસ દ્વારા આજરોજ વાહનોના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મને લઈને ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી આ ડ્રાઇવ દરમિયાન વાહનોના કાચ પર લગાવેલ બ્લેક ફિલ્મ પોલીસ દ્વારા દૂર કરવામાં આવી હતી