સાણંદ: નકલી ગોલ્ડ ફ્લેક, નકલી ENO, નકલી ફેવિક્વિક: જશવંતછાપ બીડી, વાઘબકરી ચા અને ટોઇલેટ ક્લિનર પણ ડુપ્લીકેટ બ્રાન્ડના નામે નકલી
નકલી ગોલ્ડ ફ્લેક, નકલી ENO, નકલી ફેવિક્વિક: જશવંતછાપ બીડી, વાઘબકરી ચા અને ટોઇલેટ ક્લિનર પણ ડુપ્લીકેટ, અમદાવાદમાં માગો એ વસ્તુ બ્રાન્ડના નામે પધરાવવાનું રેકેટ નામાંકિત કંપનીઓના નામનો દુરુપયોગ કરી અમદાવાદ શહેરમાં ડુપ્લીકેટ વસ્તુ વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરના ત્રણ ગોડાઉન પર દરોડો પાડી માર્લબોરો, વાઘબકરી, પીડીલાઈટ, અમૂલ, સાગર,એરિયલ જેવી કંપનીઓના નામે વેચાતી ડુપ્લીકેટ ચીજવસ્તુઓ ઝડપી પાડી છે. ડુપ્લીકેટ સિગરેટની બાતમીના