દાહોદમાં ઉતરાયણ પર્વની સ્થાપના ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ ના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જગદીશ ભંડારીથી અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી અલગ અલગ ધર્મના તમામ આગેવાનો સંગઠનના લોકો સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને ઉતરાયણ પર્વ અને આવનાર પર્વમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા કાયદો વ્યવસ્થા જાળવી તહેવારોની