હિંમતનગર: જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ત્રણ નવા કાયદા અંગેનું માર્ગદર્શન આપવા વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો
Himatnagar, Sabar Kantha | Aug 18, 2025
સાબરકાંઠા જિલ્લા પોલીસને કાયદાકીય જ્ઞાન અને ટેકનોલોજીકલ કૌશલ્યથી સજ્જ કરવા માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન...