મહુધા: ધંધોડી મૃત યુવકની અંતિમ યાત્રામાં ગામ હિબકે ચઢ્યું મૃતકના પરિવારને સહાય ચૂકવવામાં આવે તેવી માગ
Mahudha, Kheda | Nov 12, 2025 મહેમદાવાદ અકલાચામાં આવેલી કંપનીના બ્લોવરના પંખામાં આવી જતા મહુધા ના ધંધોડીના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ મૃતક યુવકની ધંધોડીમાં મંગળવારે સવારે સ્મશાન યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું અને ગામમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી ગઈ છે.