દસાડા: ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ખોખો ઓપન એજ સ્પર્ધામાં પાટડીની મોડલ સ્કૂલની બાળાઓ ઝળકી
ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ઓપન એજ સ્પર્ધા યોજાઈ હતી જેમાં દસાડા તાલુકાના પાટડીમાં આવેલ મોડલ સ્કૂલની બાળાઓએ ભાગ લીધો હતો જેમાં તમામ ને હરાવી અને મોડલ સ્કૂલની બાળાઓએ મેદાન માર્યું હતું અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારે શિક્ષક સંજયભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ ખોખો સ્પર્ધામાં ભાગ લીધો હતો.