સિટી પોલીસ સ્ટેશનની ૧૧૨ જનરક્ષક ટીમના પાયલોટ ખંભુ ભાવેશભાઈ બાબુલાલ, ઈન્ચાર્જ ભગવાનસિંહ રાવતાજી જાડેજા તથા પી. સી અજયકુમાર નગીનદાસ પ્રજાપતિ સ્થળે દોડી ગયો હતા. વૈરાવળ થી ભુજ આવીરહેલ એસટી બસ અને કારનો અસ્માત સર્જાયો હતો. અસ્માત દરમ્યાન કોઈને ઇજા પહોંચી ન હતી. પરંતું ટ્રાફિકજામ થઈ ગયો હતો. જને રક્ષકની ટીમે ટ્રાફિક જામની સમસ્યા દૂર કરી હતી. પથ્થર પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.