જૂનાગઢ: ગોરખનાથ શિખર પર બનેલી ઘટનાનું આરોપીઓ પાસે રિ કન્ટ્રક્શન કરાવતી ક્રાઈમ બ્રાન્ચ
ગિરનાર પર્વત ગોરક્ષનાથ શિખર પર બનેલ ઘટનાનું રિ કન્ટ્રક્શન ગોરખનાથ શિખર ખાતે મૂર્તિને ખંડિત કરી મંદિરમાં કરાય હતી તોડફોડ બે દિવસ પહેલા પોલીસે પૂજારી અને સેવકની કરી ધરપકડ બન્ને આરોપી એક દિવસના રિમાન્ડ પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા ઘટના ને કેવી રીતે અંજામ આપ્યો તેનું કરાયું રિ કન્સ્ટ્રક્શન