નડિયાદ: પૈસાની તકરારમાં પિતાની હત્યા કરનાર પુત્રને જિલ્લા જેલ બિલોદરા હવાલે કરવામાં આવ્યો
ખેડાના ખુમરવાડમાં ગુરુવારે પુત્ર એ પિતા પાસે પૈસા માગ્યા હતા પિતાએ પૈસાની આપતા ઉસકેરાઈને પુત્ર એ પિતાને ડંડાવડે માર માર્યો હતો જેમાં ગમે તે ઇજાગ્રસ્ત પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું સમગ્ર મામલે પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે હત્યારા પુત્રની જિલ્લા જેલ હોવાની કરવાનો હુકમ કર્યો છે.