કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયું વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અલ્પેશભાઈ પ્રભાતભાઈ વાઘરીનું ઘરે સીડી પરથી પડી જતા મૃત્યુ થયું છે પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળીયા ખાતે અલ્પેશભાઈ ઘરે સીડી પરથી પડી ગયા હતા, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે વડોદરા S.S.G હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે સાડા આઠ વાગ્ય