સિહોર: આગામી ગણેશ ચતુર્થી અને ઈદ એ મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખી સિહોર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Sihor, Bhavnagar | Aug 26, 2025
સિહોર ખાતે શાંતિ સમિતિ ની બેઠક મળી આગામી ગણેશ ચતુર્થી તથા ઈદે મિલાદ ના તહેવારો અનુલક્ષી સિહોર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ...