ભચાઉ: મનફરા ગામે સગીરાનું અપહરણ થતા ચકચાર મચી
Bhachau, Kutch | Dec 7, 2025 ભચાઉ તાલુકાના મનફરા ગામે સગીરાનું અપહરણ થવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના મનફરા ગામે 14 વર્ષીય સગીરાનું અપહરણનો બનાવ બન્યો હતો.