વાલિયા: વાલિયા પોલીસ મથકના અકસ્માત મોતના ગુનામાં ફરાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ભેદ ઉકેલી કાઢ્યો હતો.
Valia, Bharuch | Sep 12, 2025
ગત તારીખ-2જી સપ્ટેમ્બરના રોજ વાલિયાની સિલુડી ચોકડી પાસે ઇન્દિરા કોલોની રસ્તો ઓળંગતા સાઇકલ સવારને ટક્કર ફોર વહીલર ચાલકે...