જાફરાબાદ: દરિયામાં લાપતા ખલાસી નું મળ્યું શબ.
જાફરાબાદ દરિયામાં લાપતા ખલાસીનું મળ્યું શબ....... 23 નવેમ્બરે જાફરાબાદ દરિયામાં લાપતા ખલાસીનું મળ્યું શબ..જાફરાબાદ અને દીવ દરીયા વચ્ચેથી ખલાસીનું મળ્યું શબ...જસવંત બારૈયા અકસ્માતે દરિયામાં લાપતા થયેલા તેન લોકો 8દિવસે મળ્યું શબ.2 દિવસથી મરીન બોટ કરતી હતી લાપતા ખલાસીની શોધખોળ........લે કેમૃતક ખલાસી યશંવત બારૈયાને જાફરાબાદ ખાતે ખસેડવામાં આવ્યો....... મૃતક ખલાસીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ.........