વિજાપુર: શહેરની મામલતદાર કચેરી પાછળ સુવિધિ વિલા ખાતે રહેતા પરિણીત મહિલાએ સાસરી પક્ષના ત્રાસની પાંચ સામે ફરીયાદ નોંધાવી
Vijapur, Mahesana | May 30, 2025
વિજાપુર મામલતદાર કચેરી પાછળ આવેલ સૂવિધિ વિલા ખાતે રહેતા પરિણીત મહિલાએ સાસરી પક્ષ અને પતિ દ્વારા રૂપિયા 25 લાખ ની માંગણી...