ધાનપુર: સ્વસ્થ નારી - સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કંજેટા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
Dhanpur, Dahod | Sep 23, 2025 સ્વસ્થ નારી - સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કંજેટા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયોધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કંજેટા ખાતે આજે "સ્વસ્થ નારી - સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ હેતુથી આયોજિત આ કેમ્પમાં કુલ 236 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.આ કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી અભસિંગભાઈ મોહનિયા, ધાનપુર તાલુકા પંચાયત...