આજરોજ સિહોર ના ગુંદાળા વિસ્તારથી વળાવડના ફાટક સુધી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન નું આયોજન કરવામાં આવ્યું હતું . ગુંદાળા વિસ્તારથી વળાવડના ફાટક સુધી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા મોટાભાગના લોકો દ્વારા સ્વૈચ્છિક કઢાવી લેવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારે આજે આ ડેમોલેશન જેનું આયોજન કરવામાં આવ્યું હતું શિહોર પ્રાંત અધિકારી શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર શ્રી ની વિશેષ ઉપસ્થિતિ અને પૂરતા પોલીસ બંદોબસ્ત કાર્ય