નર્મદા જિલ્લાના એક ગામની 20 વર્ષ પરણેલી યુવતી ગઈ 8/10/2025 ના રોજ પોતાના પીયર માં જવાનુ કહી બસમાં બેસી પોતાના પીયર ન જઈ કંઈક જતા રહેતા ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે.
નાંદોદ: નર્મદા જિલ્લાના એક ગામેથી 20 વર્ષ ની પરણેલી યુવતી ગુમ થઈ જતા પરિવારે પોલીસની મદદ માગી - Nandod News