નડિયાદ: સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી અંતર્ગત વિશિષ્ટ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ
Nadiad, Kheda | Nov 12, 2025 જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ” ઉજવાયો નેશનલ એજ્યુકેશન ડે,રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી અંતર્ગત સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ તથા બાળકોને લગતા કાયદાઓ વિશે વિશેષ સમજણ આપવામાં આવી હતી.