દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં સાંસદ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં ડુંગરા ગામે નવીન રોડની કામગીરીનું ગ્રામજનોની ઉપસ્થિતિમાં હર્ષભેર ખાતમુહૂર્ત કર્યું. આ પાકો રસ્તો તૈયાર થવાથી ગ્રામીણ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને પરિવહનની સુવિધામાં વધારો થશે લીમખેડા દુધિયા હાંડી ફળિયા ના નવા રોડનું ખાતમુહૂર્ત કરી વિકાસના કા