માંગરોળ: વાંકલ નજીક ધોળીકુઈ પાટીયા પાસે ટ્રેક્ટર ચાલાકે અચાનક ટર્ન મારતા કાર પલટી મારી ગઈ, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો
Mangrol, Surat | Nov 2, 2025 માંગરોળ વાંકલ મુખ્ય માર્ગ પર ધોળીકુઈ પાટીયા પાસે ટ્રેક્ટર ચાલકે અચાનક ટન મારતા કાર ગટરમાં પલટી મારી ગઈ હતી સદ્ન નસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો સુરતના રાજેશભાઈ વસોયા પરિવાર સાથે વાંકલ ગામે આવેલ નવોદય વિદ્યાલયમાં પોતાની પુત્રીને મૂકવા માટે આવ્યા હતા