ગારિયાધાર: એમડી હાઇસ્કુલ ખાતે સ્વચ્છતા સહિતના શપથ કાર્યક્રમ કરાયો ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા
વડાપ્રધાનના જન્મદિવસ બાદ ઓક્ટોબર મહિના સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે એમડી હાઇસ્કુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા સહિતના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં ચીફ ઓફિસર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા