ઠાસરા: સાંઢેલીના યુવકે પ્રેમ લગ્ન બાદ છુટાછેડાના દબાણથી કંટાળી ગળે ફાંસો ખાધો,પત્ની સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો.
Thasra, Kheda | Sep 1, 2025
ઠાસરા તાલુકાના સાંઢેલી ગામમાં રહેતા યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ યુવતીના પરિવારને જાણ થતા બોલાચાલી થઈ હતી અને...