મેઘરજ: નગર ના મુખ્ય માર્ગ પર આવેલી દુકાનદારો દુકાન આગળ ની માટી જાતે જ ખસેડતા હોવાનો વિડીયો વાયરલ
ગામ માં સફાઈ રાખવા માટે પંચાયત દ્વારા નિગરાની રાખવામાં આવે છે.પરંતુ મુખ્ય માર્ગ ની દુકાનો આગળ રહેલી માટી દુકાનદારો જાતે જ ખસેડતા હોવાનો વિડીયો વાયરલ થતાં પંચાયત ની સફાઈ સામે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે